What's up with the Current Project?

While the manuscript is now doing rounds of the publishers, I am myself on the way to translating the same in Gujarati as promised. The Gujarati manuscript is being edited now. A few more months wait before the book hits the market.

  

બીજી નવલકથા ને ગુજરાતી ભાષામાં લખવાનો મારો વાયદો હતો. તે હવે પોતે જ એનો ભાવાનુવાદ કરી રહ્યો છું. અત્યારે સંપાદનનું કામ ચાલી રહ્યું છે. બસ થોડા મહિનામાં નવલકથા તમે વાંચી શકશો.